શુક્રવાર, મે 22, 2026

ઈ-પેપર

શુક્રવાર, મે 22, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટચૂંટણીના એક મહિના બાદ, વડોદરાના નવા મેયર, ડે. મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન...

ચૂંટણીના એક મહિના બાદ, વડોદરાના નવા મેયર, ડે. મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સહીતના હોદ્દેદારોની 28મી મેના રોજ કરાશે જાહેરાત

વડોદરા મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આગામી 28મી મે ના રોજ થશે જાહેરાત. આગામી 28 મેના રોજ વડોદરાના નવા મેયરની કરાશે જાહેરાત. આગામી અઢી વર્ષ માટે વડોદરાને મળશે નવા મેયર. મનપા કમિશનરે પ્રથમ સામાન્ય સભાનો એજન્ડા કર્યો જાહેર. ડે.મેયર સહિત સ્થાયી અધ્યક્ષ તેના સભ્યોની પણ થશે જાહેરાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ એક મહિને શહેરને મળશે નવા મેયર. પ્રથમ અઢી વર્ષ માટે SC કેટેગરીના બનશે મેયર.

મહારાષ્ટ્ર: ચંદ્રપુરમાં વાઘના હુમલામાં 4 મહિલાના મોતમહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘના હુમલામાં ચાર મહિલાઓના મોતની દુઃખદ ઘટના સામે આવી છે. ગુંજેવાહી વિસ્તારમાં હિંસક વાઘે અચાનક હુમલો કરી મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, મહિલાઓ રોજિંદા કામ માટે જંગલ વિસ્તારમાં ગઈ હતી ત્યારે ઝાડીઓમાં છુપાયેલા વાઘે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ચારેય મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને લોકોમાં વન્યજીવના હુમલાનો ડર વ્યાપી ગયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર