શનિવાર, નવેમ્બર 15, 2025

ઈ-પેપર

શનિવાર, નવેમ્બર 15, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સIPL 2026 રીટેન્શનની જાહેરાત, ઘણા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા

IPL 2026 રીટેન્શનની જાહેરાત, ઘણા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા

IPL 2026: RCBનો ચોંકાવનારો નિર્ણય

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્વસ્તિક ચિકારા, મયંક અગ્રવાલ, ટિમ સીફર્ટ, લિયામ લિવિંગસ્ટોન, મનોજ ભંડાગે, લુંગી એનગીડી, બ્લેસિંગ મુઝારાબાની, મોહિત રાઠીને રિલીઝ કર્યા છે.

LSG: લખનૌ રિલીઝ યાદીડેવિડ મિલર, આર્યન જુયલ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હાંગરેકર, શમર જોસેફ, આકાશ દીપ અને રવિ બિશ્નોઈ.

IPL રીટેન્શન: CSK એ ખેલાડીઓને રીટેન કર્યા

ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે, દેવલ્ડ બ્રેવિસ, એમએસ ધોની, ઉર્વિલ પટેલ, શિવમ દુબે, જેમી ઓવરટોન, ગુર્જનપ્રીત સિંહ, નાથન એલિસ, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ, સંજુ સેમસન, અંશુલ કંબોજ.

રીટેન્શનના બધા નિયમો શું છે?

આ વખતે, બધી ફ્રેન્ચાઇઝીઓને શક્ય તેટલા ખેલાડીઓ જાળવી રાખવાની સ્વતંત્રતા છે, કારણ કે આ એક નાની હરાજી હશે. આમ, ટીમો ઘણા ખેલાડીઓને રિલીઝ કરશે નહીં.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર