ગુરુવાર, ઓગસ્ટ 21, 2025

ઈ-પેપર

ગુરુવાર, ઓગસ્ટ 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસકોર્પોરેટરક્ષાબંધન પર સોનાના ભાવે તોડ્યો રેકોર્ડ ! આજે મોંઘુ થઈ ગયુ સોનું...

રક્ષાબંધન પર સોનાના ભાવે તોડ્યો રેકોર્ડ ! આજે મોંઘુ થઈ ગયુ સોનું અને ચાંદી

બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે?

આજે રક્ષાબંધનો તહેવાર છે. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. 9 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે?

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,760 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,370 રૂપિયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર