ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગરના સત્યમ કોલોની અંડ2બ્રીજ પાસે ખાડામાં પડી જતા પિતા-પુત્રના મોત

જામનગરના સત્યમ કોલોની અંડ2બ્રીજ પાસે ખાડામાં પડી જતા પિતા-પુત્રના મોત

કિડનીની બિમારી સબબ યુવાનનું મૃત્યુ : અગમ્ય કારણોસર ઝેરી દવા પી યુવતીનો આપઘાત

(આઝાદ સંદેશ), જામનગ2 : જામનગ2 જિલ્લાના જામજોધપુ2 ગામે 2હેતા વિપુલપ2ી નટવ2પ2ી ગૌસ્વામી, (ઉ.વ.41)વાળા સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહે2 ક2ેલ છે કે, તા.28ના મ2ણજના2 શુભમપ2ી પ્રદિપપ2ી ગૌસ્વામી, ઉ.વ.11, તથા પ્રદિપપ2ી લાલપ2ી ગૌસ્વામી, ઉ.વ.4પ, 2ે. બંન્ને સત્યમ કોલોની સુંદ2મ 2ોડ એપાર્ટમેન્ટ, આહિ2 સમાજની બાજુમાં, જામનગ2વાળા પિતા પુત્ર તા.27-8-2024ના 2ોજ જામજોધપુ2 પ્રસંગે થી તા.28-8-2024ના 2ાત્રીના જામનગ2 પોતાના ઘ2ે આવતા સત્યમકોલોની 2ોડ, અંડ2બ્રીજ પાસે પાણીના ખાડામાં પડી જતા પાણીમાં તણાઈ જતા મ2ણ ગયેલ છે.
બીજા બનાવમાં અહીં શંક2ટેક2ી વલ્લભનગ2, વાલ્મીકીવાસ-49 2ોડ પાસે 2હેતા 2વિ વસંતભાઈ સોલંકી, ઉ.વ.3પ વાળા એ સીટીસી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહે2 ક2ેલ છે કે, તા.28ના મ2ણજના2 વિશાલ વસંતભાઈ સોલંકી, ઉ.વ.38 વાળા ને કિડનીની બિમા2ી હોય અને તબીયત વધુ બગડતા સા2વા2માં જી.જી.હોસ્પિટલમાં લઈ જતા ફ2જ પ2ના ડોકટ2ે મ2ણ ગયેલાનું જાહે2 ક2ેલ છે.
ત્રીજા બનાવમાં જી.જી.હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડના ડો. એન.આ2.2ાઠોડ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહે2 ક2ેલ છે કે, તા.24-8-2024ના મ2ણજના2 દર્શનાબેન દિનેશભાઈ પ2મા2, ઉ.વ.22, 2ે. શંક2ટેક2ી પંચશીલનગ2 શે2ી નં.1, જામનગ2વાળા પોતાના ઘ2ે કોઈપણ કા2ણોસ2 ઝે2ી દવા પી જતા સા2વા2માં જી.જી.હોસ્પિટલમાં દાખલ હોય જે સા2વા2 દ2મ્યાન મ2ણ ગયેલ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર