બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકચ્છઃ મુન્દ્રામાં હિટ એન્ડ રનની ઘટના

કચ્છઃ મુન્દ્રામાં હિટ એન્ડ રનની ઘટના

મુન્દ્રામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાતના સમયે કાર ચાલકે ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવકને ટક્કર મારી અને કારની ટક્કરથી યુવક દૂર ફંગોળાયો. ટુ-વ્હીલર ચાલક યુવકને પહોંચી ગંભીર ઈજા. કાર ચાલક ટક્કર બાદ ફરાર થઈ ગયો. લોકો એકઠા થઈ જતાં ચાલકે રિવર્સમાં કાર લઈને ફરાર થયો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર