રવિવાર, નવેમ્બર 9, 2025

ઈ-પેપર

રવિવાર, નવેમ્બર 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે જન્મ જયંતી

રાજકોટ સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે જન્મ જયંતી

રાજકોટ સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે જન્મ જયંતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિની ઉજવણી ..રાજકોટના ભીલવાસ વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે દર્શન માટે ભીડ ઉમટી પડીજલારામ બાપાના દર્શન માટે ભાવિકો ઉમટ્યારાજકોટમાં બપોરે શોભાયાત્રા, સાંજે ઠેર ઠેર બુંદી ગઠિયા અને ભોજન પ્રસાદ માટે ની ખાસ વ્યવસ્થા રાજકોટ જલારામમય બન્યુંભીલવાસમાં આવેલા 54 વર્ષ જુના મંદીરમાં ભક્તો ઉમટ્યાબાઇટ હરિતા ચંદારાણા, જલારામ ભક્ત

સંબંધિત સમાચાર

તાજા સમાચાર