શુક્રવાર, ઓક્ટોબર 31, 2025

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 31, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગેંગવોરમાં ફાયરિંગ કરનાર 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું

ગેંગવોરમાં ફાયરિંગ કરનાર 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું

રાજકોટમાં થયેલા સરાજાહેર ફાયરિંગના ગેંગવોર કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. કુલ 8 આરોપીઓનું SOG દ્વારા પ્રગતિ હોસ્પિટલ પાસે રિકન્સ્ટ્રક્શન કરાયું.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ઘટનાને લઈને સખ્ત પગલાં લેવા સ્પષ્ટ સૂચનો આપ્યા છે. ગુનેગારોની કમર તોડવા પોલીસ એન્કાઉન્ટર થી લઈને કાયદાકીય દરેક વિકલ્પ પર ધ્યાન આપી રહી છેપેંડા ગેંગના સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવાની તૈયારી છે.
સાથે સાથે

ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી થશે.

જુના ગુનામાં જામીન રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

આરોપીઓને હથિયાર ક્યાંથી મળ્યા તેની વિગતવાર તપાસ શરૂ.

29 ઓક્ટોબરના રોજ રાત્રિના લગભગ 3:30 વાગ્યે મંગળા રોડ પર બંને ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું. અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે કુલ 11 શખ્સો સામે ગુનો દાખલ થયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર