શુક્રવાર, જૂન 19, 2026

ઈ-પેપર

શુક્રવાર, જૂન 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા "પ્રેરણા" નવા જીવનની પ્રોજેક્ટ ની શરૂઆત કરાઈ

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા “પ્રેરણા” નવા જીવનની પ્રોજેક્ટ ની શરૂઆત કરાઈ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા “પ્રેરણા” નવા જીવનની પ્રોજેક્ટ ની શરૂઆત કરાઈ

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા એસપી કચેરી ખાતે કાઉન્સિલિંગ સેન્ટર ને ખુલ્લું મૂકાયું

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના હકારાત્મ અભિગમની આજથી શરૂઆત થઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગમાં સેવા આપશે

રાજકોટ જિલ્લાના વીરપુર જેતપુર ,ધોરાજી, ઉપલેટા, ગોંડલ ,જસદણ સહિતના પંથક ના પીડિતોનું કાઉન્સિલિંગ કરાશે

બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન ડો. યોગેશ જોગસણ અને ડો. ધારા દોશી પણ લોકોના કાઉન્સિલિંગ માં સેવા આપશે

આત્મહત્યાનો વિચાર કરતા તેમજ ઘરેલું પ્રશ્નો થી ત્રસ્ત લોકોનું કાઉન્સિલિંગ કરી યોગ્ય માર્ગદર્શન અપાશે

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરે લોકોને કાઉન્સિલિંગ માટે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો

બાઈટ _ નિર્લિપ્ત રાય, રેન્જ આઇજી ,રાજકોટ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર