રવિવાર, ઓક્ટોબર 13, 2024

ઈ-પેપર

રવિવાર, ઓક્ટોબર 13, 2024
Download App
google-play

ઈ-પેપર

HomeરાજકોટYARITU BY GJ-5 ફેશનની 14મી બ્રાંચનો કાલથી રાજકોટમાં પ્રારંભ

YARITU BY GJ-5 ફેશનની 14મી બ્રાંચનો કાલથી રાજકોટમાં પ્રારંભ

શુટ શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, ચિલ્ડ્રન વેર, કપલવેર, પરફ્યુમ સહીતનું તમામ ઉપલબ્ધ રહેશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ : રાજકોટમાં ગ્રાન્ડ ઓપનીંગ થવા જઇ રહ્યું છે, અમો “”YARITU”STAY CLASSY-BY GJ 5 ફેશનનું ભવ્યથી અતિ ભવ્ય શુભ શરૂઆત કરી રહ્યા છે. જેમાં શુટ-શેરવાની, ઇન્ડો-વેસ્ટર્ન, બ્લેઝર, જોધપુરી, કોટી કુર્તા, ચિલ્ડ્રન વેર, કપલવેર, દુલ્હન એન્ડ સાઇડર ચણીયા ચોલી, શુટિંગ-શર્ટીંગ, રેડીમેન્ટ કપડા, પરફ્યુમનું ભવ્ય ક્લેકશન રાખવામાં આવશે. જેનો પ્રારંભ કાલથી થશે. જેની શુભ શરૂઆત ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવશે તે બાદ મેયર નયનાબેન પેઢડીયા, ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય મુકેશભાઇ દોશી, પ્રવિણાબેન રંગાણી, નરેન્દ્રસિંહ જાડેજા દીપ પ્રાગટ્ય સાથે સાથે ગણપતિ વંદના કરવામાં આવશે.
ત્યારબાદ રેમ્પ વોક (ફેશન શો), અલગ અલગ 6 સીકવન્સમાં ડાન્સ પરર્ફોમન્સ રહેશે. 200થી વધુ ગુજરાતભરના સ્ટાર ઇનફુલન્સર, મોડેલો અને અન્ય મહાનુભાવો મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેશે. સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.મગનભાઇ વડાવીયા, વાઇસ ચેરમેન રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક લી., ડી.કે.સખીયા માજી ચેરમેન માર્કેટ યાર્ડ રાજકોટ, દીનેશભાઇ ભુવા, ધનશ્યામભાઇ ખાટરીયા, ડો.ડાયાભાઇ પીપરીયા, શૈલેષભાઇ ગઢીયા, જયમીનભાઇ ઠાકર, લીલુબેન જાદવ, જ્યોતિબેન ટીલવા, સોનલબેન વસાણી, રામભાઇ આહીર, વિજયભાઇ કોરાટ, રાજેન્દ્રસિંહ ગોહીલ, રાજેન્દ્રસિંહ રાણા, વસંતભાઇ ગઢીયા, રમેશભાઇ (ભાઇજી), વી.એમ.સખીયા, અશોકભાઇ ઉંઘાડ, અશ્ર્વિનભાઇ મોલીયા, અજયભાઇ પટેલ, જયમીનભાઇ પીપળીયા, મોહનભાઇ થાવરાણી, જયેશભાઇ બોઘરા, ભુપતભાઇ બોદર, પરેશભાઇ ગજેરા, રવજીભાઇ હીરપરા, લલીતભાઇ રાદડીયા, અરવિંદભાઇ તાળા, વીરભદ્રસિંહ જાડેજા, મનીષભાઇ રાડીયા, કીરણબેન માંકડીયા, વિક્રમભાઇ પુજારા, કમલેશભાઇ મીરાણી, મીનાબા જાડેજા, જે.કે.પીપરીયા, લલીતભાઇ વડેરીયા, કેયુરભાઇ ઢોલરીયા, વિનુભાઇ ઉંઘાડ, જયંતિભાઇ ઉધાડ, માધવભાઇ દવે, વીરેન્દ્રસિંહ ઝાલા, સતીષભાઇ મોવલીયા, બાબુભાઇ ગજેરા, ઘનશ્યામભાઇ ભુવા, વીરેનભાઇ રાદડીયા ઉપસ્થિત રહેશે. આ દરમિયાન સ્ટેજનું સંચાલક હાર્દીક સોરઠીયા, માહી દવે દ્વારા કરવામાં આવશે. 14મી બ્રાંચનો પ્રારંભ “”YARITU BY GJ-5 FASHION GROUP” અંબીકા પાર્કની સામે, હનુમાન મઢી ચોક પહેલા, રૈયા રોડ, રાજકોટ-360007, મો.નં.99090 00615 ખાતે થશે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આયોજકોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર