સોમવાર, જૂન 23, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ મહાનગરપાલિકા પર સાયબર હુમલો: 400 GBથી વધુ ડેટા ચોરાવાની આશંકા

રાજકોટ મહાનગરપાલિકા પર સાયબર હુમલો: 400 GBથી વધુ ડેટા ચોરાવાની આશંકા

રાજકોટ, ગુજરાત:

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની વેબસાઇટ પર મોટી પેમાને સાયબર હુમલો થયો હોવાની માહિતી મળી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, હુમલાખોરોએ શાળાઓ, બ્રિજ, હોસ્પિટલ અને સરકારી કચેરીઓથી સંકળાયેલા કુલ 400 GBથી વધુ મહત્વપૂર્ણ ડેટા ચોર્યાની આશંકા છે.મુખ્યાં મુદ્દાઓ:RMCની અધિકૃત વેબસાઇટ પર અનધિકૃત પ્રવેશની ઘટનાશાળાઓ, હોસ્પિટલ અને અન્ય મિલકતનો ડેટા લીક થવાની શક્યતા”ઓપરેશન સિંદૂર” દરમિયાન હેકિંગ થયાનું માનવામાં આવી રહ્યું છે.

BSNLની સાયબર સિક્યુરિટી ટીમને જાણ કરવામાં આવીGIS વેબસાઇટને તરત આઇસોલેટ કરી તપાસ હાથ ધરાઈમનપા દર વર્ષે ₹10 કરોડનો ખર્ચ સાયબર સિક્યુરિટી પર કરે છે, છતાં ઘટનાઓ અટકતી નથીઆ ઘટના અગાઉ રાજકોટ રાજપથ લિમિટેડના ડેટા હેકિંગની પણ નોંધ થઇ ચૂકી છે, જેથી મનપાની ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.તપાસ ચાલુ છેBSNLની સાયબર ટીમ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે અને ડેટા લીકના સ્ત્રોત અને અસર વિશે માહિતી એકત્ર કરી રહી છે. વધુ વિગતો તપાસ પૂર્ણ થયા પછી જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર