સોમવાર, જૂન 23, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં ખાબકી શકે છે અતિભારે...

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં ખાબકી શકે છે અતિભારે વરસાદ,

આવતા 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 7 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના ધટનાઓ બની શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદનો અંદાજ છે. હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાક સુધી વરસાદમાં થોડું ઘટાડો રહી શકે છે, પરંતુ બાદમાં ફરીથી વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા છે. સાથે જ 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેની પડતાળમાં માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર