સોમવાર, જૂન 23, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતવિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં AAPને પાછળ છોડી ભાજપ વધ્યુ આગળ

વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં AAPને પાછળ છોડી ભાજપ વધ્યુ આગળ

વિસાવદર પેટા ચૂંટણી પરિણામ : પાંચમાં રાઉન્ડના અંતે આપ પાછળ

વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં પાંચમાં રાઉન્ડના અંતે આપ પાછળ પડ્યુ છે. ભાજપ 16881 મતથી આગળ છે. કોંગ્રેસને 1375 મત મળ્યા છે. આપને 15901 મત મળ્યા છે. ભાજપ 980 મતથી આગળ છે.

કડી પેટા ચૂંટણી પરિણામ : 5 માં રાઉન્ડ ના અંતે 10447 મતે ભાજપ આગળ

કડી પેટા ચૂંટણી પરિણામમાં 5મો રાઉન્ડ પૂર્ણ થયો છે.  5 માં રાઉન્ડ ના અંતે 10447 મતે ભાજપ આગળ છે.

કડીમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ

કડી વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઇ છે. કડીમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 1542 મતથી આગળ છે. ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી થઇ રહી છે. કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. કડી બેઠક પર થયું હતું 57.90 ટકા મતદાન થયુ હતુ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર