રાજકોટ જીલ્લા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ સંજય પીપળીયાના પુત્રની કથિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ
ભાજપના કાર્યકર્તાને ધમકાવતો હોવાની ક્લિપ થઈ વાયરલ
સંજય પીપળીયાનો પુત્ર હર્ષિલ પીપળીયા અપશબ્દો બોલતો હોવાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
ભાજપ કાર્યકર્તા દ્વારા અર્જુન ખાટરીયા પ્રમુખ બનશે તેવું કહ્યું હતું
કાનો કાકડીયા ઉર્ફે કાનો પટેલ દ્વારા ફેસબુકમાં મૂકવામાં આવી હતી પોસ્ટ
પોસ્ટમાં લખ્યું હતું કે, તમારા મતે પ્રમુખ કોણ બનશે?
પોસ્ટમાં અર્જુન ખાટરીયા અને જસ્મિન પીપળીયાના, દિલીપ સરવૈયા સહિતના મૂક્યા હતા ફોટા
પોસ્ટમાં સંજય પીપળીયાનો ફોટો ન મૂકતા બબાલની થઈ હતી શરૂઆત
નવ નિયુક્ત પ્રમુખ પુત્રએ ભાજપના કાર્યકર્તાને જીલ્લા પંચાયતમાં પગ ન મૂકવા આપી ધમકી
પિતા પ્રમુખ બનતા જીલ્લા પંચાયતમાં કોને એન્ટ્રી કોને નો એન્ટ્રી તે શું પ્રમુખ પુત્ર નક્કી કરશે


