મંગળવાર, મે 26, 2026

ઈ-પેપર

મંગળવાર, મે 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતકચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, BSFને ક્રિક વિસ્તારમાં મળ્યા કરોડો રૂપિયાના ડ્રગ્સના...

કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, BSFને ક્રિક વિસ્તારમાં મળ્યા કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ

ગીર સોમનાથ: ગીર ગઢડામાં આધેડ બન્યા હનીટ્રેપનો શિકાર

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણી યુવતીએ ધાર્મિક મેસેજ મારફતે એક આધેડ સાથે ઓળખાણ વધારી સબંધો કેળવ્યા હતા. ત્યારબાદ ચાર શખ્સો પોલીસ બનીને આધેડ પાસે પહોંચ્યા અને યુવતી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી હોવાનું કહી ધમકી આપી હતી. આ મામલે આધેડ પાસેથી રૂપિયા 2 લાખ પડાવાયા હોવાનું સામે આવ્યું છે. દ્રોણેશ્વર ગુરુકુળમાં નોકરી કરતા આધેડે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભારત-કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર ચર્ચા તેજ

ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ ડીલને લઈને ચર્ચાઓ તેજ બની છે. કેનેડાના પ્રધાનમંત્રી Mark Carneyએ જણાવ્યું કે ભારત સાથેની ફ્રી ટ્રેડ ડીલ કેનેડા માટે વિશાળ બજારના દ્વાર ખોલી શકે છે અને આ કરાર બંને દેશો માટે ફાયદાકારક સાબિત થશે. ઊર્જા, કૃષિ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નવા અવસર ઉભા કરવાની દિશામાં બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી Piyush Goyal હાલ ત્રણ દિવસીય કેનેડા પ્રવાસે છે, જ્યાં વેપાર અને આર્થિક સહકાર વધારવા મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. બંને દેશોએ વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને ત્રણ ગણો વધારવાનો લક્ષ્ય પણ નક્કી કર્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર