શનિવાર, જૂન 20, 2026

ઈ-પેપર

શનિવાર, જૂન 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમાળિયા મિયાણા નજીક ઓનેસ્ટ હોટલ પર મારામારી

માળિયા મિયાણા નજીક ઓનેસ્ટ હોટલ પર મારામારી

માળિયા મિયાણા નજીક હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલમાં ગ્રાહક અને સ્ટાફ વચ્ચે થયેલી તકરાર મારામારીમાં ફેરવાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ કોઈ મુદ્દે થયેલી બોલાચાલી બાદ હોટલ સ્ટાફે ગ્રાહકને ઘેરી લઈ લાત-મુક્કા તેમજ ખુરશી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જોકે વાયરલ વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

રાજકોટમાં 21 જૂને ઉજવાતા વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ રાજકોટમાં વિશ્વમાં પ્રથમ વખત 50 મિનિટની જાહેર યોગ ક્રિયા યોજાનાર હોવાનું જણાવાયું છે. આ આયોજન દ્વારા યોગ પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

Press Note Date. 19-6-2026

તાજા સમાચાર