ગુરુવાર, જાન્યુઆરી 8, 2026

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટબ્રેકિંગ ન્યૂઝ | રાજકોટ: લક્ષ્મીનગરમાં ગુંડાગીરી, HCG હોસ્પિટલ સામે ગંભીર આરોપો અને...

બ્રેકિંગ ન્યૂઝ | રાજકોટ: લક્ષ્મીનગરમાં ગુંડાગીરી, HCG હોસ્પિટલ સામે ગંભીર આરોપો અને જંક્શન પ્લોટમાં ચોરીના દૃશ્યો વાયરલ

🔴 બ્રેકિંગ ન્યૂઝ | રાજકોટ

1️⃣ રાજકોટ શહેરમાં આવારા તત્વો બેફામ
કટારીયા ચોકડી પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક.
ધોકા–પાઇપ સાથે 4થી 5 શખ્સોએ મચાવ્યો હુલ્લડ, છૂટા પથ્થરોના ઘા કર્યા.
સમગ્ર મારામારીના CCTV દૃશ્યો સામે આવ્યા.

2️⃣ HCG હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ
રાજકોટની HCG હોસ્પિટલના ડૉ. પાર્થ લાલાસેતાની બેદરકારીથી હિરેન મોકરિયા નામના યુવકનું મોત થયાનો આક્ષેપ.
મૃતકના પિતાએ ડોક્ટર સામે ગંભીર આરોપો લગાવ્યા, તપાસની માંગ.

3️⃣ જંક્શન પ્લોટમાં ચોરીનો પ્રયાસ
રાજકોટ જંક્શન પ્લોટ સ્થિત આત્મીજ હોટેલ પાસે બાકી ચોરી કરતી ગઠિયાની CCTV ફૂટેજ સામે આવી.
પોલીસ તપાસમાં લાગી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર