સોમવાર, ઓગસ્ટ 17, 2026

ઈ-પેપર

સોમવાર, ઓગસ્ટ 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટહેલ્મેટની અમલવારી કરનાર રાજકોટ વાસીઓનો આભાર માન્યો

હેલ્મેટની અમલવારી કરનાર રાજકોટ વાસીઓનો આભાર માન્યો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની પ્રેસ કોન્ફરન્સ

હેલ્મેટની અમલવારી કરનાર રાજકોટ વાસીઓનો આભાર માન્યો

અકસ્માત મૃત્યુના ઘટાડે મામલે બ્લેક સ્પોટ બાબતેના સવાલમાં કહ્યું, આજની પ્રેસ માત્ર હેલ્મેટ પહેરનારના અભિવાદન પુરતી રાખવામાં આવેલ છે

બાદમાં કહ્યું, ટ્રાફિક વિભાગ બ્લેક સ્પોટ ઘટાડવા બાબતોના આંકડા જાહેર કરશે

બ્લેક સ્પોટના કારણે વાર્ષિક અનેક વાહનચાલકોના રોડ અકસ્માતમાં મોત થાય છે

કુવાડવા રોડ રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિઓના થયા હતા મોત

બ્લેક સ્પોટ અને ટ્રક રોંગ સાઈડમાં આવતો હોવાના કારણે થયું હતું એક્સિડન્ટ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર