ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર થઇ રહી છે. અમદાવાદમાં ધીમીધારના વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. જેમાં હળવા વરસાદની આગાહી સાથે વસ્ત્રાપુર, IIM રોડ પર ધીમીધારે વરસાદ પડ્યો છે. તથા શહેરમાં ધીમીધરે વરસાદની શરૂઆત થઇ છે.

નવસારી, તાપી, ડાંગમાં હળવા વરસાદની આગાહી છે. જૂનાગઢ, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. દ્વારકા, મોરબીમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરામાં હળવા વરસાદની આગાહી તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ તથા જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, મોરબીમાં હળવા વરસાદની આગાહી છે.

શહેરમાં ધીમીધરે વરસાદની શરૂઆત થઇ છે. જેમાં વસ્ત્રાપુર, IIM રોડ, પંચવટી, લો ગાર્ડન, આંબાવાડી વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ સમગ્ર શહેરમાં હળવો વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે. તથા અરવલ્લી, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી છે. અને પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી સાથે ખેડા, પંચમહાલ, વડોદરામાં હળવો વરસાદ રહેશે. તથા સુરત, વલસાડમાં હળવા વરસાદની આગાહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર