શનિવાર, જુલાઇ 11, 2026

ઈ-પેપર

શનિવાર, જુલાઇ 11, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે

ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે

ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે. 17 જેટલા નવા તાલુકાની રચના થશે. આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા જ રચના થઈ શકે. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર