સોમવાર, જુલાઇ 27, 2026

ઈ-પેપર

સોમવાર, જુલાઇ 27, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમિત શાહ આજે ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે

અમિત શાહ આજે ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે

અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે.

વડોદરાઃ નોરતાના પહેલા દિવસે યુનાઇડેટ વેના ગરબામાં વિવાદ

વડોદરાઃ નોરતાના પહેલા દિવસે યુનાઇડેટ વેના ગરબામાં વિવાદ સર્જાયો. ગ્રાઉન્ડમાં કાદવ કિચ્ચડને લઇને ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો. યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેલૈયાઓએ રિફંડ માટે રજૂઆત કરી. ગાયક અતુલ પુરોહિતની મધ્યસ્થી બાદ પણ ખેલૈયાઓ ન માન્યા. ખેલૈયાઓનો વિરોધ જોતા આયોજકોએ ઢીલા પડ્યા. ગરબા ન રમવા હોય તો રિફંડની જાહેરાત બાદ થાળે મામલો પડ્યો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર