રવિવાર, ઓક્ટોબર 25, 2026

ઈ-પેપર

રવિવાર, ઓક્ટોબર 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ

અમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ

અમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. શાહીબાગ ફોરેન ઓફિસના પાર્સલમાંથી ગાંજો ઝડપાયો. પાર્સલમાંથી 52 લાખ 58 હજારની કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. ચોકલેટ અને બિસ્કીટના પાર્સલની આડમાં ગાંજો મોકલાયો હતો. ગાંજાના પાર્સલ પર બ્રિટેનથી આવ્યા હોવાનો ઉલ્લેખ છે. SOG ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર