ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે. 17 જેટલા નવા તાલુકાની રચના થશે. આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા જ રચના થઈ શકે. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે.


