શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છવેરાવળ કોર્ટ પરિસરમાં લગભગ 2 કલાકની તપાસ બાદ કોઈ બૉમ્બ મળી ન...

વેરાવળ કોર્ટ પરિસરમાં લગભગ 2 કલાકની તપાસ બાદ કોઈ બૉમ્બ મળી ન આવ્યો

અપડેટ બ્રેકિંગ ગીર સોમનાથ…વેરાવળ કોર્ટ પરિસરમાં લગભગ 2 કલાકની તપાસ બાદ કોઈ બૉમ્બ મળી ન આવ્યો…બોમ્બ સ્ક્વોર્ડ, બીડીડિએસ સહિતની ટીમો દ્વારા કોર્ટ પરિસરમાં આવેલ તમામ બિલ્ડિંગની તપાસ પૂર્ણ કરવામાં આવી…સવારથી ચાલી રહેલ તપાસ બાદ બપોરે દોઢેક વાગ્યે કોર્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવી…કોર્ટ સ્ટાફ, વકીલો અને તંત્રે આખરે કોઈ બૉમ્બ કે એક્સપ્લોઝિવ ન મળી આવતા રાહતનો શ્વાસ લીધો…વેરાવળ કોર્ટ માં બોમ્બ મામલે પોલીસે આપી પ્રતિક્રિયાબાઈટ વી આર ખેંગાર ડી વાય એસપીરિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ જિલ્લા

સંબંધિત સમાચાર

તાજા સમાચાર