શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસરદાર સરોવર ડેમમાં 91.66 ટકા પાણીનો જથ્થો, સરદાર સરોવર ડેમની જળસપાટી 136.16...

સરદાર સરોવર ડેમમાં 91.66 ટકા પાણીનો જથ્થો, સરદાર સરોવર ડેમની જળસપાટી 136.16 મીટર પહોંચી

આજે પણ ગુજરાત હાઈકોર્ટના વકીલો કામથી રહેશે અળગા

આજે પણ ગુજરાત હાઈકોર્ટના વકીલો કામથી અળગા રહેશે. હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે વકીલોએ વિરોધ કર્યો છે. હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના ગેટ નંબર 2 પાસે GHAAની મળેલી EGMમાં નિર્ણય લેવાયો. GHAAનું 6 સભ્યોનું ડેલીગેશન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરશે.

અમેરિકા: અલાસ્કામાં US એરફોર્સનું પ્લેન ક્રેશ થયુ છે. આઈલ્સન એરબેઝ પર F-35A પ્લેન તૂટી પડ્યું. પ્લેન ક્રેશની દુર્ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.  પ્લેનનો લેન્ડિંગ ગિયર જામ થઈ જવાથી દુર્ઘટના બની. તાપમાનના કારણે લેન્ડિંગ ગિયર જામ થયાનું સામે આવ્યું છે. દુર્ઘટના પહેલા પાયલોટ બહાર નીકળી જતા સુરક્ષિત છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર