રવિવાર, જૂન 15, 2025

ઈ-પેપર

રવિવાર, જૂન 15, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદસવારે 8 કલાકે ધોરણ-10 નું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે...

સવારે 8 કલાકે ધોરણ-10 નું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ

Gujarat Board 10th Result 2025 LIVE Updates in Gujarati: આજે 08 મે 2025ને ગુરુવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે.

આજે ધોરણ-10 નું પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગે જાહેરાત કરી છે. સવારે 8 કલાકે પરિણામ જાહેર થશે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઇ શકાશે. વોટ્સએપ નંબર 6357300971થી પણ પરિણામ જાણી શકાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર