શનિવાર, મે 30, 2026

ઈ-પેપર

શનિવાર, મે 30, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતપાવાગઢમાં ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

પાવાગઢમાં ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

પાવાગઢમાં આજે ભયાનક ઘટના બની હતી. ડુંગર પર માલસામાન ચડાવતો ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર