રાજકોટ સોની બજારમાં આગ બાદ ઉઠ્યા સવાલ રેસિડેન્શિયલ વિસ્તારનો કોમર્શિયલ ઉપયોગ થતાં સવાલ જૂની સોની બજારમાં નિયમો નેવે મૂકી કરાય છે કામકાજ બજારમાં 10,000થી વધુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ સ્થાનિકોએ ગેસના બાટલા મુદ્દે લગાવ્યા આક્ષેપ સોની બજારમાં ગત રાત્રે લાગેલી આગથી ખળભળાટ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો ભયાનક આગ લાગે તો મોટી હોનારત સર્જાવાની ભીતિ સાંકડી ગલીઓમાં ફાયરની ગાડી પહોંચવી અશક્ય બે બાઈક સામસામે આવે તો થાય છે રસ્તો બંધ રાજકોટ મનપાના ટીપી વિભાગ સામે ઉઠ્યા સવાલો ટીપી વિભાગ હજુ પણ આપી રહ્યું છે મંજૂરી ટેરેસ પરના શેડ દૂર કરવાની વાત કાગળ પર રાજકોટ મનપાના ટીપી અને ફાયર વિભાગ સામે સવાલો


