બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટભાવનગરના આનંદનગર વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત, 3 ઇજાગ્રસ્ત

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત, 3 ઇજાગ્રસ્ત

દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો. પુણાગામમાં ખોડિયાર અને સૌરાષ્ટ્ર ડેરીમાંથી શંકાસ્પદ માખણ ઝડપાયું છે. નકલી માખણ વેચાતું હોવાની SOGને બાતમી મળતા તપાસ કરવામાં આવી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા. 78 કિલો માખણનો જથ્થો સીઝ કરી નમૂના તપાસ માટે મોકલાયા છે. માખણનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે.

ડભોઇમાં સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી છે. કફ સિરપના સેવન બાદ બે બાળકોની તબિયત બગડ્યાનો દાવો છે. સિરપની બે બાળકો પર અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રમુખ સ્વામી હોસ્પિટલના ICUમાં બાળકોની સારવાર ચાલી રહી છે. હાલ બંને બાળકોની તબિયત સ્થિર હોવાનો દાવો છે. સિરપ ક્યાંથી લવાઇ હતી તે અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ભાવનગરમાં તબીબે આપઘાત કરતા ચકચાર મચી છે. જાણીતા ENT ડોક્ટર રંગલાણીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો. સૂર્યદીપ કોમ્પલેક્ષમાં આવેલા પોતાના જ દવાખાનામાં જીવન ટુંકાવ્યું. આપઘાતને લઇને તબીબી આલમમાં ઘેરો શોક જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર