વડોદરા એરપોર્ટ પર બોમ્બ મુક્યો હોવાની ધમકી મળી છે. એરપોર્ટ પર બોમ્બ હોવાનો ઈમેઈલ મળતા દોડધામ મચી. ચેકિંગ કરતા બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ નહીં મળતા તંત્રને રાહત અનુભવી. ચાલુ વર્ષે બે થી વધુ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીનો ઈમેઈલ ક્યાંથી આવ્યો તે બાબતે તપાસ શરૂ કરાઈ.
વડોદરા એરપોર્ટને મળી બોમ્બની ઉડાવવાની ધમકી, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કંઈ શંકાસ્પદ ન મળ્યુ


