બુધવાર, જૂન 24, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગોંડલ પાસે ભાદર ની પાણી ની પાઇપ લાઇન તુટતા 40 ફુટ ઉચો...

ગોંડલ પાસે ભાદર ની પાણી ની પાઇપ લાઇન તુટતા 40 ફુટ ઉચો ફુવારો છુટ્યો:પ્રેશર વધી જતા લાઇન તુટી

ગોંડલ નાં ઉમવાડા ચોકડી થી રામદ્વાર વચ્ચે નાં નૅશનલ હાઇવે નાં સર્વિસ રોડ નીચેથી પસાર થતી ભાદર પાઇપ લાઇન માં ભંગાણ પડતા ડામર રોડ તોડીને પાણીનો અંદાજે ચાલીસ ફુટ ઉંચો ફુવારો છુટ્યો હતો.પાણી સાથે રોડની કાંકરીઓ અને ધુળ પણ ઉંચે ઉડી હતી.
અચાનક પાણીનો ફુવારો ઉડતા વાહનચાલકો એ પોતાનાં વાહનો થંભાવી દિધા હતાં.કેટલાક ચાલકો ભિંજાય ગયા હતા.લાઇન માં કોઈ ફોલ્ટ સર્જાતા અચાનક પ્રેશર વધ્યુ હતુ અને પાઇપલાઇન માં ભંગાણ સર્જાયુ હતું.બાદ માં પ્રેશર ઓછુ કરાતા પાણી ઘટતા પૂર્વવત બન્યુ હતું.

સંબંધિત સમાચાર

Press Note Date. 19-6-2026

તાજા સમાચાર