શનિવાર, ઓક્ટોબર 24, 2026

ઈ-પેપર

શનિવાર, ઓક્ટોબર 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આમ મગફળીની મોટા પ્રમાણમાં આવકો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આમ મગફળીની મોટા પ્રમાણમાં આવકો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આમ મગફળીની મોટા પ્રમાણમાં આવકો.

સરકારી ટેકાના 1452 રૂપિયા ના ભાવ સામે ખેડૂતોને ઓપન યાર્ડમાં 750 થી 1200 રૂપિયા ભાવ.

સારી ક્વોલિટી ની મગફળીના ભાવ 1250 રૂપિયા આસપાસ મળી રહ્યા છે .

મગફળીના ટેકાના ભાવ કરતા ખેડૂતોને 200 થી 500 રૂપિય ઓછા મળે છે.

માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાનું નિવેદન

ખેડૂતો 22 તારીખ સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે

ખેડૂતોને ધીરજ રાખવા તેમજ હાલમાં ઓછા ભાવે મગફળી ન વહેંચવા યાર્ડ ચેરમેનની વિનંતી

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે

ટેકાના ભાવે મગફળીના રૂપિયા 1452 જાહેર કરેલા છે

બાઈટ ખેડૂત

બાઈટ : જયેશ બોઘરા , ચેરમેન , માર્કેટ યાર્ડ ,રાજકોટ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર