બુધવાર, જૂન 25, 2025

ઈ-પેપર

બુધવાર, જૂન 25, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયઈન્ડિયાની ભુજ-મુંબઈ ફ્લાઈટના વિલંબથી, કનેક્ટિંગ ફ્લાઈટના મુસાફરો મુશ્કેલીમાં

ઈન્ડિયાની ભુજ-મુંબઈ ફ્લાઈટના વિલંબથી, કનેક્ટિંગ ફ્લાઈટના મુસાફરો મુશ્કેલીમાં

ભુજ- મુંબઈ વચ્ચેની એર ઈન્ડિયા ફ્લાઇટ ડિલે થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભુજ મુંબઈ એર ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાકથી વધુ સમય ડીલે થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ફ્લાઈટ પોતાના નિર્ધારિત સમય પર ના ઉપડતા પ્રવાસીઓમાં હાલાકી. એર ઈન્ડિયા ફ્લાઇટ બે કલાક સુધી ડીલે થતા મુંબઈથી કનેક્ટિંગ ફલાઈટના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર