દુબઇથી આવેલા બે મુસાફરો પાસેમાંથી 28 કિલો સોનાની પેસ્ટ પકડાઇ છે. CISF ની વિજિલન્સ ટીમે શંકાસ્પદ વર્તનના આધારે બંને મુસાફરોને રોક્યા અને તેમની તપાસ કરતા આ ગુનાની પોલ ખુલી ગઈ. તેમણે પોતાની જાત પર ખૂબ ચતુરાઇથી પેસ્ટના રૂપમાં સોનું છુપાવેલું હતું.
આ કાર્યવાહી દરમિયાન કસ્ટમ વિભાગ પણ તત્પરતાથી જોડાયું અને સમગ્ર સોનું જપ્ત કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
📍 સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી એક વખત દાણચોરી અટકાવવાની કામગીરી માટે ચર્ચામાં છે.