ગુરુવાર, એપ્રિલ 16, 2026

ઈ-પેપર

ગુરુવાર, એપ્રિલ 16, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયરશિયા: કામચટકામાં ફરી ભયાવહ ભૂકંપ

રશિયા: કામચટકામાં ફરી ભયાવહ ભૂકંપ

રશિયાના કામચટકા ક્ષેત્રમાં ફરી ભયાવહ ભૂકંપ અનુભવાયો છે. એક પછી એક બે આંચકા નોંધાયા છે, જેમાં તીવ્રતા ક્રમશઃ 7.8 અને 6 રહી હતી. ભૂકંપના કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 85 અને 30 કિ.મીની ઊંડાઈએ હતા. આ આંચકાઓ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. હાલ સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી મળ્યા. નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયામાં કામચટકામાં આ ત્રીજો ભૂકંપ છે, જ્યારે ગયા મહિનામાં પણ આ વિસ્તાર અનેક ભૂકંપોથી ધ્રૂજ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર