રવિવાર, ડિસેમ્બર 28, 2025

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 28, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ...

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

સુરત: લોકો સાથે સાયબર ફ્રોડ કરનારો યુવક મુંબઈથી ઝડપાયો

સુરત: લોકો સાથે સાયબર ફ્રોડ કરનારો યુવક મુંબઈથી ઝડપાયો. RTOની APK ઈ-ચલણની ફાઈલ મોકલીને રૂપિયા પડાવતો હતો. 5.02 લાખની ઉચાપત કરનારા પાંડેસરાના યુવકની ધરપકડ કરવામાં આવી. આરોપીના એકાઉન્ટમાં ફરિયાદીના 1.47 લાખ જમા થયા હતા. વધુ આરોપીઓની સંડોવણી હોય તેવી શક્યતાઓ છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં.

મોરબી: અકસ્માત કર્યા બાદ ડમ્પરચાલકની દાદાગીરી

મોરબી: અકસ્માત કર્યા બાદ ડમ્પરચાલકની દાદાગીરી જોવા મળી. માટેલ રોડ પર બેફામ ડમ્પરે બાઈકસવાર 2 મિત્રને અડફેટે લીધા. અકસ્માત બાદ ઈજાગ્રસ્તના પરિવારને ડમ્પરચાલક ધમકી આપતો હતો. ઈજાગ્રસ્તના ભાઈને ધમકાવતો ડમ્પરચાલકનો વીડિયો વાયરલ થયો છે. અકસ્માતમાં બાઈકસવાર બન્ને યુવકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર