ગાંધીનગરમાંથી સમાચાર:
આજે ગાંધીનગર ખાતે વકફ બોર્ડના ચેરમેન ડૉ. મોહસિન લોખંડવાલા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ. બેઠક દરમિયાન વકફ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં “ઉમ્મીદ ટ્રસ્ટ” અંગે ચર્ચા અને વિચારવિમર્શ લગભગ બે કલાક સુધી ચાલ્યો.
આ ચર્ચામાં શાહનવાઝભાઈ પાઠાણ (વકફ બોર્ડ અને ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કાર્યમાં સંકળાયેલા), અન્ય વકીલો, મુસ્લિમ સમાજસેવકો તેમજ કમિશનર હાજર રહ્યા.
બેઠકમાં “નૂર અલ શબા પીસ ફાઉન્ડેશન”ની નેશનલ વેસ્ટ ઝોન પ્રેસિડેન્ટ શ્રીમતી નવાબ અમીના મો. બેગમજી વિશેષ ઉપસ્થિત રહ્યા.
આ મહત્વપૂર્ણ બેઠક બાદ સૌએ સાથે મળીને અલ્પાહાર પણ કર્યો.
🕊️ નૂર અલ શબા પીસ ફાઉન્ડેશન


