હેવમોરના આઈસક્રિમમાંથી વાળ નીકળ્યાનો દાવો છે. અંકુર વિસ્તારની હેવમોરની આઉટલેટની આ ઘટના છે. ગ્રાહકે ખરીદેલા આઇસક્રિમમાંથી વાળ નીકળ્યાનો આરોપ છે.
અમદાવાદમાં હેવમોરના આઈસક્રિમમાંથી વાળ નીકળ્યાનો દાવો, અંકુર વિસ્તારની હેવમોરની આઉટલેટની ઘટના