મંગળવાર, જુલાઇ 22, 2025

ઈ-પેપર

મંગળવાર, જુલાઇ 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયભારતીય સેનાને મળશે 'ઉડતો સાથી', આવો હોય છે CATS યોદ્ધા, પાઇલટ વિના...

ભારતીય સેનાને મળશે ‘ઉડતો સાથી’, આવો હોય છે CATS યોદ્ધા, પાઇલટ વિના પણ પૂર્ણ થશે મિશન

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ CATS વોરિયર નામનું એક ખાસ ડ્રોન વિકસાવ્યું છે, તે એક માનવરહિત લડાયક વિમાન (UCAV) છે. તે હવામાં પાયલોટેડ વિમાનનો વિશ્વસનીય સાથી એટલે કે એક વફાદાર વિંગમેન બનશે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ CATS વોરિયર નામનું એક ખાસ ડ્રોન વિકસાવ્યું છે, જે એક માનવરહિત લડાયક વિમાન (UCAV) છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ટૂંક સમયમાં તેના પ્રથમ લો-સ્પીડ ટેક્સી ટ્રાયલ માટે તૈયાર છે. CATS વોરિયરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે ફાઇટર જેટ સાથે મળીને દુશ્મન પર હુમલો કરી શકે છે. તે હવામાં ઉડતા વિમાનનો વિશ્વસનીય સાથી એટલે કે વફાદાર વિંગમેન બનશે. આ ડ્રોન દુશ્મન વિશે માહિતી એકત્રિત કરવા, દેખરેખ રાખવા અને સ્ટ્રાઇક મિશન જાતે હાથ ધરવા સક્ષમ હશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર