સોમવાર, જુલાઇ 27, 2026

ઈ-પેપર

સોમવાર, જુલાઇ 27, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeરાજકોટGMSCL ગોડાઉનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા

GMSCL ગોડાઉનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા

રાજકોટ

G.M.S.C.L ના ગોડાઉનમાં દવાનો જથ્થો રામ ભરોસે

GMSCL ગોડાઉનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા

એક તરફ સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત તો બીજી તરફ એક અઠવાડિયાથી દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળતા હતા

સરકારી દવાના ગોડાઉનમાં પડેલ વિવિધ દવાઓનો જથ્થો પાણીથી પલળેલો મળ્યો

દવાઓનો જથ્થો ટ્રક માં ભરાઈ રહ્યો હતો ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હતો

ગોડાઉનમાં પડેલા કરોડો રૂપિયાના દવાના જથ્થાનો જવાબદાર કોણ ?

કોઈ પણ અધિકારીની હાજરી કે ગોડાઉન મેનેજર ની હાજરી વિનાજ દવાઓનો જથ્થો સ્પલાઈ થઇ રહ્યો હતો

મજૂરી કામ કરતા માણસે અને સિક્યુરિટીના માણસોએ કહ્યું કોઈ હાજર નથી સાહેબ તો સવારે આવશે

સંબંધિત સમાચાર

તાજા સમાચાર