રવિવાર, એપ્રિલ 26, 2026

ઈ-પેપર

રવિવાર, એપ્રિલ 26, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeરાજકોટBreaking News: રાજકોટમાં અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન થયા ભાવુક, વિજય રૂપાણીને યાદ...

Breaking News: રાજકોટમાં અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન થયા ભાવુક, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યા

લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પત્ની અંજલીબેન પણ મતદાન કેન્દ્રે પહોંચ્યા હતા. પરંતુ મતદાન કરતા પહેલા તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. પતિ વિના પહેલીવાર મતદાન કરવા પહોંચતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને મીડિયા સાથે વાત કરતા તેઓ રડી પડ્યા હતા.

અંજલી બેનએ કર્યું મતદાનસ્વર્ગસ્થ વિજય રુપાણી વગર આ વખત પહેલીવાર મતદાન કરવા પહોંચતા અંજલી બહેન ભાવુક થઈ ગયા છે. તેમને મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ વર્ષે પહેલીવાર છે કે તેઓ તેમના પતિ વગર એકલા મતદાન કરવા પહોંચ્યા છે. આ અંગે વાતચીત કરતા અંજલી બહેનના આંખો આંસુથી ભરાઈ આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર