મંગળવાર, ફેબ્રુવારી 10, 2026

ઈ-પેપર

મંગળવાર, ફેબ્રુવારી 10, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઃ રાજસ્થાનનાં કુખ્યાત ગેંગસ્ટર અમન ઉર્ફે બાચાની ધરપકડ

અમદાવાદઃ રાજસ્થાનનાં કુખ્યાત ગેંગસ્ટર અમન ઉર્ફે બાચાની ધરપકડ

અમદાવાદઃ રાજસ્થાનનાં કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ થઇ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એસજી હાઇવે પરથી અમન ઉર્ફે બાચાની ધરપકડ કરી. અમન સાથે સુહૈબ ઉર્ફે ચિંટુ પઠાણની પણ ધરપકડ કરી. બંને આરોપીઓ રાજસ્થાનના કોટાના રહેવાસી છે. કોટા અને આસપાસના વિસ્તારમાં ગુનાખોરી માટે કુખ્યાત છે.

Stock Market News : નવી એન્ટ્રીઓ ન કરવા સામે ચેતવણી આપવામાં આવી હતી એ સાચી સાબિત થઇ

સવારે 9:25 વાગ્યે 25975 ના ​​ભાવ લક્ષ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ઉપરની ચાલ દરમિયાન નવી એન્ટ્રીઓ ન કરવા સામે ચેતવણી આપવામાં આવી હતી. હવે સવારે 9:56 વાગ્યે પણ આવું જ થઈ રહ્યું છે. 25962 ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શ્યા પછી નિફ્ટી 30-35 પોઈન્ટ ઘટી ગયો છે.

રાજકોટ: 120 કિલો ચાંદી ચોરીના કેસમાં મોટો ખુલાસો

રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં ઉપયોગમાં લેવાઈ હતી એવી કાર જપ્ત કરી હતી, જે જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંગની હોવાનું બહાર આવ્યું છે. ધરમસિંગે પોતાની કાર બોટાદના રાજુ ભોજકને આપી હતી, જેમણે તે કાર દાંતીવાડાના શખ્સને આપી અને બદલામાં 31 કિલો ચાંદી મેળવી હતી. પોલીસે ચોરીમાં વપરાયેલી કાર સાથે ચાંદીનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાંદી સાથે એક શખ્સને ઝડપ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર