3 અને 4 ફેબ્રુઆરીની રાત્રે ચાંદીના વેપારીના સિલ્વર પેલેસમાં થયી હતી ચોરી સિલ્વર પેલેસની જાળી તોડીને કરવામાં આવી હતી ચોરી
ચાંદીની ચોરી બાબતે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચને જાણ થતા શરૂ કરી હતી તપાસ 4 ટીમો દ્વારા જૂનો નવો, સરખી રીતે ગુનો કરતા આરોપીનો ડેટા તપાસવામાં આવ્યો
ચોરીનો અમુક જથ્થો અમદાવાદ આવ્યા હોવાની મળી હતી બાતમી ગીતામંદિર પાસે પ્રદીપ પ્રજાપતિ પાસેથી 40 કિલો ચાંદી જપ્ત કરી કરાઈ ધરપકડ મુખ્ય સૂત્રધાર મુકેશ પ્રજાપતિ એ છે પ્રદીપના મામાનો દીકરો
પૂછપરછમાં પ્રદીપે કરી ચાંદી સાચવવા આપી હોવાની કબૂલાત સિરોહીના રહેવાસી મુકેશે અગાઉ પણ આચરેલ છે ગુના, હાલ છે મુદ્દામાલ સાથે ફરાર
મુકેશ સાથે અન્ય બેથી ત્રણ શકશો છે ચોરીમાં સંડોવાયેલા મુકેશનો છે ડ્રાઇવિંગ કરવાનો વ્યવસાય, સમગ્ર ગુજરાતમાં કરતો હોય છે ડ્રાઇવિંગ
મુકેશને મળી હતી સિલ્વર પેલેસ અંગે બાતમી, ત્યારબાદ કરવામાં આવી હતી ચોરી આરોપી અને મુદ્દામાલને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે
પ્રદીપના મામાના દીકરાને આપેલ ચોરીના મુદ્દામાલ અંગે પ્રદીપને હતી અગાઉથી જાણ
મુકેશની ધરપકડ બાદ ખબર પડશે સમગ્ર ઘટના અંગેનું તથ્ય બાકીના મુદ્દામાલ કોને સોંપવામાં આવ્યો તેની તપાસ ચાલુ


