બુધવાર, જુલાઇ 23, 2025

ઈ-પેપર

બુધવાર, જુલાઇ 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસુરત એરપોર્ટ પર મોટી દાણચોરીનો ભાંડો ફૂટ્યો!

સુરત એરપોર્ટ પર મોટી દાણચોરીનો ભાંડો ફૂટ્યો!

દુબઇથી આવેલા બે મુસાફરો પાસેમાંથી 28 કિલો સોનાની પેસ્ટ પકડાઇ છે. CISF ની વિજિલન્સ ટીમે શંકાસ્પદ વર્તનના આધારે બંને મુસાફરોને રોક્યા અને તેમની તપાસ કરતા આ ગુનાની પોલ ખુલી ગઈ. તેમણે પોતાની જાત પર ખૂબ ચતુરાઇથી પેસ્ટના રૂપમાં સોનું છુપાવેલું હતું.

આ કાર્યવાહી દરમિયાન કસ્ટમ વિભાગ પણ તત્પરતાથી જોડાયું અને સમગ્ર સોનું જપ્ત કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

📍 સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી એક વખત દાણચોરી અટકાવવાની કામગીરી માટે ચર્ચામાં છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર