વૈભવ સૂર્યવંશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી.
વૈભવ સૂર્યવંશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી. પ્રધાનમંત્રીએ પોતે તેમના x હેન્ડલ પરથી આ અંગે માહિતી આપી હતી. વૈભવ સૂર્યવંશી ઉપરાંત મોદી તેમના માતા-પિતાને પણ મળ્યા હતા. વૈભવ સૂર્યવંશીની ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર 19 ટીમમાં પસંદગી કરવામાં આવી છે.