બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ ITIમાં સફાઈ કામદારોના પગાર–બોનસમાં ગેરરીતિનો પર્દાફાશ 🚨

રાજકોટ ITIમાં સફાઈ કામદારોના પગાર–બોનસમાં ગેરરીતિનો પર્દાફાશ 🚨

રોજ રાજકોટ કામદાર યુનિયન ના પ્રમુખ શ્રી પારસ બેડીયા અને તેની ટીમ દ્વારા Training Institute (ITI) રાજકોટ ખાતે અનુસૂચિત જાતિ સમાજના સફાઈ કામદારોના પગાર અને બોનસમાં ગેરરીતિ સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા Industrial Training Institute (ITI) રાજકોટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનાર સફાઈ કામદારોને ઓનપેપર પગાર બેંકમાં પુરા જમા કરાયેલા હોવા છતાં, તેમને ડરાવી અને ધમકાવી 6,000/- રૂપિયા રોકડ આપવામાં આવે છે, અને બાકી 6,500/- રૂપિયા નો ગેરકાયદેસર કૌભાંડ કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેના કોન્ટ્રાક્ટર નું મેનેજમેન્ટ ચલાવતા મયુરસિંહ રાણા અને સુપર વાઇઝર ને આં કૌભાંડો ની રજૂઆત કરવા જતા ઊંધી પૂછડીએ ભાગ્યો હતો

સંબંધિત સમાચાર

તાજા સમાચાર