બુધવાર, જૂન 17, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સપહેલા 52 બોલમાં અડધી સદી, પછી માત્ર 19 બોલમાં સદી, ઈશાન કિશનની...

પહેલા 52 બોલમાં અડધી સદી, પછી માત્ર 19 બોલમાં સદી, ઈશાન કિશનની તોફાની બેટિંગ

લગભગ ત્રણ વર્ષ પછી ODI ટીમમાં વાપસી કરતા ઈશાન કિશને ધમાલ મચાવી દીધી છે. ઈશાન કિશને અફઘાનિસ્તાન સામે બીજી વનડેમાં માત્ર 71 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. આ ઈશાન કિશનની બીજી ODI સદી છે. આ પહેલા તેણે 2022 માં 210 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયામાંથી લાંબા સમય સુધી ભાર રહ્યા બાદ ઈશાન કિશને T20 માં જોરદાર વાપસી કરી અને હવે ODI માં પણ પોતાની વિસ્ફોટક બેટિંગથી હલચલ મચાવી દીધી છે.

3 / 5

ઈશાને 71 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે સદી સુધી પહોંચવા માટે સતત પાંચ બાઉન્ડ્રી ફટકારી, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
ઈશાને 71 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે સદી સુધી પહોંચવા માટે સતત પાંચ બાઉન્ડ્રી ફટકારી, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.4 / 5

ઈશાન 79 બોલમાં 125 રન બનાવી આઉટ થયો હતો. તેણે આ ધમાકેદાર ઈનિંગમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા

સંબંધિત સમાચાર

તાજા સમાચાર