બુધવાર, સપ્ટેમ્બર 3, 2025

ઈ-પેપર

બુધવાર, સપ્ટેમ્બર 3, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયગુજરાતમાં દારૂ પરમિટ માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

ગુજરાતમાં દારૂ પરમિટ માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

હવે ગુજરાતમાં દારૂ પરમિટ માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

નશાબંધી અને આબકારી વિભાગે ભ્રષ્ટાચાર ઘટાડવા માટે નવા eps.gujarat.gov.in પોર્ટલની શરૂઆત કરી છે. આ પોર્ટલ દ્વારા દારૂ પરમિટ સહીત 50થી વધુ પરવાનો હવે સંપૂર્ણપણે ઓનલાઇન મળશે.

પરમિટ મેળવવા માટે તમારે eps.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અરજી કરવી પડશે. પહેલાં તમારે લોગિન આઈડી જનરેટ કરવી પડશે, ત્યારબાદ જરૂરી વિગતો ભરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. છેલ્લે ફી પણ ઓનલાઇન જ ભરવી પડશે.

📌 આમ, હવે દારૂ પરમિટ માટે દોડધામ કરવાની જરૂર નહીં રહે અને લોકો ઘેર બેઠાં ઓનલાઇન પરમિટ મેળવી શકશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર