અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ વરસ્યો છે. પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે બપોરના સમયે વરસાદ વરસ્યો છે. ઓઢવ, નિકોલ, રખિયાલ સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદથી કેટલાક વિસ્તારોના રસ્તા પર પાણી ભરાયા છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસ્યો વરસાદ, કેટલાક વિસ્તારોના માર્ગો પર ભરાયા પાણી
