લગભગ ત્રણ વર્ષ પછી ODI ટીમમાં વાપસી કરતા ઈશાન કિશને ધમાલ મચાવી દીધી છે. ઈશાન કિશને અફઘાનિસ્તાન સામે બીજી વનડેમાં માત્ર 71 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. આ ઈશાન કિશનની બીજી ODI સદી છે. આ પહેલા તેણે 2022 માં 210 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયામાંથી લાંબા સમય સુધી ભાર રહ્યા બાદ ઈશાન કિશને T20 માં જોરદાર વાપસી કરી અને હવે ODI માં પણ પોતાની વિસ્ફોટક બેટિંગથી હલચલ મચાવી દીધી છે.
3 / 5

ઈશાન 79 બોલમાં 125 રન બનાવી આઉટ થયો હતો. તેણે આ ધમાકેદાર ઈનિંગમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા


