શનિવાર, નવેમ્બર 15, 2025

ઈ-પેપર

શનિવાર, નવેમ્બર 15, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ગેંગવોરમાં ફાયરિંગ નો મામલો હજુ એક સફળતા

રાજકોટમાં ગેંગવોરમાં ફાયરિંગ નો મામલો હજુ એક સફળતા

રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના મામલે શહેર SOG ને વધુ એક મોટી સફળતા મળી છે. PI સંજયસિંહ જાડેજા અને તેમની ટીમે સમીર ઉર્ફે મુરઘા ગેંગના રિમાન્ડ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. પોલીસને જાણ થયું કે ગેંગે ગુનામાં ઉપયોગ કરેલી પિસ્તોલ, મેગઝીન અને કારતુસ ક્યાં છુપાવ્યા હતા.આ ધોરણે SOG ટીમે કાર્યવાહી કરી કુલ 3 પિસ્તોલ, 4 મેગઝીન અને 18 જીવતા કારતુસ કબ્જે કર્યા છે. આરોપીઓએ ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ થાર ગાડીમાં છુપાવી રાખી હતી, જેને પણ SOG દ્વારા કબ્જે કરવામાં આવી છે. પોલીસ હવે ગેંગના અન્ય સાગરીતો અને હથિયારોના સ્ત્રોત અંગે વધુ પૂછપરછ કરી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર